Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કૃષ્ણનગર વિસ્તારમાં માથાકૂટ સર્જાતા એક પરિવાર પર હુમલો કરાતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Bhavnagar City, Bhavnagar | Jun 18, 2026
ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં માથાકૂટની ઘટના બની હતી. જે ઘટનામાં પરિવારજનો પર હુમલો કરાયો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હોય જેઓને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવવામાં ઇજાગ્રસ્તે પ્રતિક્રિયા આપી હતી. ઘટના મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.