વ્યારા: વ્યારા સુગરમાં ખેડૂતોનો વિરોધ: બાકી નાણાં ન મળતા અટકાવ્યા ટ્રેક્ટર
Vyara, Tapi | Oct 19, 2026 વ્યારા સુગરમાંથી મહુવા સુગરને 100 ટ્રેક્ટર ભાડે આપવાના નિર્ણય સામે ખેડૂતોનો વિરોધ. શેરડીના બાકી નાણાંની ચૂકવણી ન થતાં ખેડૂતોએ ટ્રેક્ટર રોક્યા અને જિલ્લા સેવા સદન ખાતે ધરણા પર બેઠા છે.