રેડ એલર્ટ પહેલાં કમિશનરે ICCC બિલ્ડિંગમાં તૈયારીઓની સમીક્ષા કરી
સુરતમાં 155 જોખમી હોર્ડિંગ્સ, 102 નમેલા વૃક્ષો અને જોખમી માળખાં દૂર કરાયા
ભારે વરસાદની આગાહી વચ્ચે નીચાણવાળા વિસ્તારો પર તંત્રની ખાસ નજર
સંભવિત આપત્તિ સામે તંત્ર સજ્જ, NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય
#krantisamaynews #krantisamay #surat #ndrf #sdrf
Udhna, Surat | Jul 30, 2026