વઢવાણ: કમોસમી માવઠું વરસાદના કારણે ખેડૂતોને મોટાભાગનું નુકસાન ખેડૂતની વેદના કપાસ મગફળી જેવા પાકોને નુકશાન
કમોસમી માવઠું વરસાદના કારણે ખેડૂતોને મોટાભાગનું નુકસાન થયેલું હોવાના કારણે એક ખેડૂત ની વેદના કપાસ મગફળી જેવા પાકોને નુકસાન આગામી સમયમાં રાજ્ય સરકાર આનો નિર્ણય નહી લે ગુજરાત ભરના ખેડૂતો આનો વર્તો જવાબ આપશે જય જવાન જય કિસાન