દસ્ક્રોઈ: ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ: કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ
ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ: કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ, ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાયા બાદ હવે રાજ્યભરમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળની 'એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લ