વઢવાણ: શહેરની પાણી તાકી પાસેના વાલમાંથી હજારો લિટર પાણીનો વેડફાડ લોકોને શહેરમાં પીવાનું પાણી નથી મળતું, તંત્રની બેદરકારી
સુરેન્દ્રનગર શહેરમાં આવેલ પાણીની ટાંકી પાસે વાલ લીકેજ હોવાથી હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે ત્યારે લોકોને શહેરમાં પીવાનું પાણી ટાઈમસર અને પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લિટર પાણીનો વેડફાડ થઈ રહ્યો છે ત્યારે આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તંત્રને જગાડવાનો પ્રયાસ આ વિડીયો માર્ગ પર એક જાગૃત નાગરિકે કરવામાં આવ્યો છે