આહવા: ડાંગ જિલ્લાની ૨૧૪ સહકારી મંડળીઓ અંગે મહત્વની સૂચના
Ahwa, The Dangs | Oct 23, 2026 ડાંગ જિલ્લાની ૨૧૪ સ્થગિત સહકારી મંડળીઓના હોદ્દેદારોએ ૧૦ દિવસમાં મંડળી ચાલુ કે બંધ રાખવા અંગેનો લેખિત અભિપ્રાય અને જરૂરી દસ્તાવેજો આહવા સ્થિત મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં જમા કરાવવાના રહેશે.