લીલીયા: ૨ શાળાઓમાં તમાકુ વિરોધી વકૃત્વ સ્પર્ધા, ૩૭ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
Lilia, Amreli | Oct 21, 2026 લીલીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા મોટાલીલીયા અને હાથીગઢની શાળાઓમાં તમાકુ વિરોધી વકૃત્વ સ્પર્ધા યોજાઈ. ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવી. વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા.