મોડાસા: માલપુરના બીપીન પટેલ ઉપર હુમલાની ઘટનાને જિલ્લાના સમસ્ત આંજણા-ચૌધરી સમાજે SP ને ન્યાય માટે રજુઆત કરી.
અરવલ્લી જિલ્લાના માલપુરના બીજેપી યુવા કાર્યકર બીપીન પટેલ ઉપર 20 સપ્ટેમ્બર ના રોજ ત્રણ શખ્સો દ્વારા હુમલા ગંભીર હુમલો કરવાની ઘટનાને લઈ આજરોજ સોમવાર બપોરે ત્રણ કલાકે અરવલ્લી જિલ્લાના સમસ્ત આંજણા અને ચૌધરી સમાજના આગેવાનોએ પોલીસવડા ને ન્યાય મળે તે મળી માટે રજુઆત કરી હતી.