Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: પંચમહાલમાં સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. ૨.૭૯ કરોડની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું ,DPEO ગાયત્રી પટેલે માહિતી આપી

Godhra, Panch Mahals | May 1, 2026
પંચમહાલમાં સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. ૨.૭૯ કરોડની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું,જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના બે કર્મચારી સહિત 4 એજન્સી વિરુધ રૂપિયા પોણા ત્રણ કરોડ ઉચાપત ની ફરિયાદ નોંધાઈ 1 પૃજળકુમાર રમેશચંદ્ર જોષી.. હિસાબી અધિકારી (૨) નિતિનકુમાર જયંતીલાલ પટેલ... મદદનીશ કોડીનેટર સર્વ શિક્ષા અભિયાન (TT) સહિત 4 ખાનગી એજન્સી વિરુધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

MORE NEWS

ગોધરા: પંચમહાલમાં સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. ૨.૭૯ કરોડની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું ,DPEO ગાયત્રી પટેલે માહિતી આપી - Godhra News