વઢવાણ: શહેરમાં પે એન્ડ યુઝ શૌચાલય બંધ હાલતમાં હોવા મામલે આપ શહેર પ્રમુખ દ્વારા સોશિયલ મિડિયામાં વિડિઓ વાયરલ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ પે એન્ડ યુઝ શૌચાલય બંધ હાલતમાં હોવા મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા આ અંગેનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ કરી ચૂંટાયેલા આગેવાનો અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.