Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: શામળદેવી ખાતે ઇન્ટરનેશનલ મહિલા દિન નિમિત્તે બાગાયત ખાતા જીલ્લા વિભાગ દ્વારા મહિલા વૃત્તિકા યોજના હેઠળ તાલીમ અપાઈ

Kalol, Panch Mahals | Mar 8, 2026
આજરોજ 8 માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિનની ઉજવણી નિમિત્તે બાગાયત વિભાગ ગોધરા વિભાગ દ્વારા સવારે 11:00 કલાકે કાલોલ તાલુકાના શામળદેવી ખાતે મહિલા વૃત્તિકા યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવી હતી. જેમાં જીલ્લા બગાયત વિભાગના અધિકારી જીગ્નાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર સહિત સૌ હાજર રહ્યાં હતાં.જેને લઇ વિગતવાર માહિતી જીગ્નાબેન પટેલે આપી હતી.
કાલોલ: શામળદેવી ખાતે ઇન્ટરનેશનલ મહિલા દિન નિમિત્તે બાગાયત ખાતા જીલ્લા વિભાગ દ્વારા મહિલા વૃત્તિકા યોજના હેઠળ તાલીમ અપાઈ - Kalol News