Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના આંબા ચોક સહિતના વિસ્તારોમાં મોહરમ પર્વ નિમિત્તે તાજ્યાના ઝૂલુસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ

Bhavnagar City, Bhavnagar | Jun 26, 2026
ભાવનગર મોહરમ પર્વ નિમિતે ભાવનગર શહેરના આંબા ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝૂલુસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી શ્રદ્ધા અને આસ્થાભેર તાજીયાને સલામી અર્પણ કરી. ઝૂલુસના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના આંબા ચોક સહિતના વિસ્તારોમાં મોહરમ પર્વ નિમિત્તે તાજ્યાના ઝૂલુસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ - Bhavnagar City News