Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: ખંઢેરા ગામના ઉપ-સરપંચને ફોન પર ધમકી અને ગાળાગાળી, રેતી ખનન મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ

Talaja, Bhavnagar | Jun 12, 2026
તળાજા તાલુકાના ખંઢેરા ગામમાં રેતી ખનન મુદ્દે વિવાદ ઉગ્ર બનતા ઉપસરપંચને ફોન પર ધમકી અને ગાળાગાળી આપવામાં આવી હોવાની ફરિયાદ દાઠા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ અનુસાર ખંઢેરા ગામના ઉપસરપંચ ગુલાબસિંહ જસુભા રાઠોડ અને ગામના સરપંચ મહેશભાઈ શીતળામા મંદિર નજીક પાણીની લાઇન નાખવાની કામગીરી દરમિયાન હાજર હતા. તે સમયે ઉપસરપંચના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ જયુભા બોસ મધુવન હોવાનું જણાવી ખંઢેરા ગામમાં ચાલી રહેલા રેતી ખનન અંગે ઉપસરપંચને પ્રશ્નો