Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: તાલુકાના પરમારપૂરા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.

Godhra, Panch Mahals | Apr 29, 2026
ગોધરા તાલુકાના પરમારપુરા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું. રણજીતસિંહ છત્રસિંહ પરમારના ઘરમાં 26 એપ્રિલની મોડીરાતે લાગેલી આગમાં ઘરવખરી, કપડાં, વાસણો, અનાજ અને તિજોરી સહિતનો સામાન બળી ગયો. આગની અસરથી પાડોશી રામસિંગભાઈ અને સર્જનભાઈના ઘરમાં પણ નુકસાન થયું. ઘટનાની જાણ ગોધરા તાલુકા પોલીસને કરવામાં આવી હતી, જેમાં પોલીસે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

MORE NEWS