ગોધરા: હાલોલના તલાવડી ગામે ગોધરા LCBનો સપાટો, મકાઈના પુળામાં છુપાવેલો લાખોનો દારૂ ઝડપાયો
LCB પોલીસે હાલોલના તલાવડી ગામે LCBનો સપાટો, મકાઈના પુળામાં છુપાવેલો લાખોનો દારૂ ઝડપાયોપંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) હાલોલ તાલુકાના તલાવડી ગામે રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. LCB પી.આઈ. એ.બી. વોરાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન કોન્સ્ટેબલ કેતનભાઈ દેવરાજભાઈને ચોક્કસ