પાટણ વેરાવળ: ચોરવાડમાં ગણેશોત્સવના ડાયરામાં ઝૂમી ઉઠ્યા સાંસદ રાજેશ ચુડાસમા
ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાના વતન ચોરવાડ ખાતે ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો અને અગ્રણીઓની હાજરી વચ્ચે સાંસદ રાજેશ ચુડાસમા ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા.