ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાનું આગમન
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાનું આગમન . ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા તાલુકાના મેહલોલ, સુખીયાપુરી, વેગનપુર, અને સામલી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો . વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે આ વરસાદી ઝાપટાંએ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ તરફ, સતત પડી રહેલા