અમદાવાદના નારોલ વિસ્તારમાં સામાન્ય બાબતે અસામાજિક તત્વોએ એક ડિલિવરી બોયને ડંડાઓ વડે ઢોર માર માર્યો..ડિલિવરી બોય દ્વારા સમાન ઉતારવા બાબતે ખસવા માટે કહેતા ત્યાં હાજર યુવકો દ્વારા બિભસ્ત ગાળો બોલી ડિલિવરી બોયને ડંડા વડે ઢોર માર મરાયો..આ બાબતે ડિલિવરી બોય દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.