બ્રેકિંગ – વડોદરા સાવલી સાવલી પોલીસ ને મોટી સફળતા સાવલી પોલીસે વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના નામે છેતરનારા ત્રિપુટી ગેંગને પકડી ઝડપી પોલીસે કુલ ₹1,93,000 ના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો. ઓપરેશન પરાક્રમ અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ફિરોઝભાઈ મલેક (ઉંમર 30, વાંકાનેર)