રાપર: ગેડીમાં પડોશીની ધાકધમકીથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી
Rapar, Kutch | Oct 14, 2025 રાપર તાલુકાના ગેડી ગામે પડોશી દ્વારાવારંવાર અપાતી ધમકીઓથી કંટાળી યુવાને ઝેરી દવા પી મરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનામાં ભોગ બનનારે મરવા મજબુર કરનાર પડોશી વિરૂધ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.