ગોધરા: પંચમહાલ એસ.ટી. વિભાગનું ગૌરવ,ગોધરા રાજ્યનું એક એવું પ્રથમ એસ.ટી. ડિવિઝન બન્યું છે
પંચમહાલ એસ.ટી. વિભાગનું ગૌરવ,ગોધરા રાજ્યનું એક એવું પ્રથમ એસ.ટી. ડિવિઝન બન્યું છે, જેમાં 500 થી વધુ અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતી BS-6 બસોનો સમાવેશ કરીને સંપૂર્ણપણે પર્યાવરણની જાળવણી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરવામાં આવી છે,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના ગોધરા વિભાગ હેઠળના પ્રથમ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. ગોધરા પ્રથમ ડિવિઝન છે જે હસ્તકના તમામ રૂટો પર હવે 500