રાપર: ભીમાસર ગામમાં કાર રોડની સાઈડમાં રાખવાનું કહેતા યુવકને માર મરાયો
Rapar, Kutch | Oct 14, 2025 ભીમાસર ગામમાં કાર રોડની સાઈડમાં રાખવા માટે કેહવા જતા યુવાનને કારમાં બેઠેલા શખ્સે લાકડાનાં ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.ફરિયાદીને ગાળો આપી હતી. તેમજપોતાની કારમાંથી લાકડાનો ધોકો કાઢી ફરિયાદીને માર માર્યા હતો. જેથી આડેસર પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.