ગોધરા: તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત મોબાઈલ ફોન સાથે બાઇક અને ટ્રેક્ટર પણ મૂળ માલિકોને પરત
ગોધરા તાલુકા પોલીસની પ્રશંસનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત મોબાઈલ ફોન સાથે બાઇક અને ટ્રેક્ટર પણ મૂળ માલિકોને પરત કર્યા છે,ગોધરા તાલુકા પોલીસે પ્રજાભિમુખ અભિગમ અપનાવીને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય સફળતા મેળવી છે. છેતરપિંડી કે અન્ય રીતે ગુમ થયેલા કિંમતી સાધનો શોધી કાઢીને પોલીસે તેના અસલી માલિકોને પરત કર્યા છે