Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
हत्या
भारत
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Pm
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
pnnewsvalsad
શ્રીજી Car Driving School, સ્પે. લેડીશ બેચ, સ્પે. સન્ડે બેચ, સ્પે.Ai ટ્રેક પ્રેક્ટિસ દરેક પ્રકાર ની કાર ઑટો અને મેન્યુઅલ કાર,શીખો.
Valsad, Valsad
| Oct 23, 2026
MORE NEWS
#vapi #rajgadhvi #songs #sonalmaa #maa❤️ BHILAD PI GADHVISIR GARBA RATRIMA POTANA SURONO JADU 😊🥰😍
Valsad, Valsad | Oct 23, 2026
🚨 GOLD COIN NEWS EXCLUSIVE 🎙️ ધોબી તળાવ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે લોકોમાં રોષ! નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો GOLD COIN NEWS. સોજીત્રાના ધોબી તળાવ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ટીમની કામગીરીને લઈને વિવાદ સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, તેમની મંજૂરી લીધા વિના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં હતાં. આ બાબતને લઈને સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે, સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને યોગ્ય જાણકારી આપવામાં આવી હતી કે નહીં? જો લોકોની કોઈ ફરિયાદ હોય, તો તેનું નિરાકરણ કોણ લાવશે? સંબંધિત વીજ વિભાગે આ મામલે સ્પષ્ટતા કરીને લોકોની ફરિયાદો સાંભળવી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવી જરૂરી છે. લોકોની રજૂઆત સાંભળ્યા બાદ જ કામગીરી અંગેની ગેરસમજ દૂર થઈ શકે છે. વધુ સ્થાનિક સમાચારો માટે જોતા રહો — GOLD COIN NEWS, દરેક સમાચાર તમારી સુધી!
Valsad, Valsad | Oct 23, 2026
બ્રેકિંગ ન્યુઝ સામી દિવાળીએ વલસાડ ડી ડી ઓ અતિરાગ ચાપલોટની કચ્છ જિલ્લા ડી ડી ઓ તરીકે બદલી વલસાડ ડી ડી ઓ તરીકે સુશ્રી વંદના મીણા ની નિમણૂક
Valsad, Valsad | Oct 23, 2026
SHOP NO 04 SHI COMPLEX NEAR OVER BRIDGE ABRAMA VALSAD 📞.8238923005
Valsad, Valsad | Oct 23, 2026
Valsad, Valsad | Oct 23, 2026
સેલવાસથી બ્રેઝા કારમાં ચોરી છુપીથી લઈ જવાતા કિ.રૂ!.૨,૫૬,૭૫૨/-ના વિપુલ પ્રમાણના વિદેશી દારુના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
Valsad, Valsad | Oct 23, 2026
શ્રી ધૂળિયા હનુમાનજી મંદિર છીપવાડ અગિયારસનો સતી માતાજી નો ગરબો . . . #garba #garbanight #ram #hindu #hanumanji
Valsad, Valsad | Oct 23, 2026
માના ગરબાની રમઝટ, ભક્તિનો રંગ અને માતાજીના આશીર્વાદ ♥️✨ #navratri #navratrispecial❤️ #navratrivibes❤️ #mataji #satimata
Valsad, Valsad | Oct 23, 2026