ગોધરા: પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ખનિજ માફિયા સામે મોટી કાર્યવાહી કરી
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ખનિજ માફિયા સામે મોટી કાર્યવાહી કરી છે હાલોલ, કાલોલ અને ગોધરામાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૭ ટ્રકો જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ નુ વહન કરનારા તત્વો સામે લાલઆંખ કરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમે હાલોલ, કાલોલ અને ગોધરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરી રહેલા કુલ ૭ ટ્રકો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ગોધરાના ગોઠડા તેમજ હાલોલ વિસ્તા