ભાવનગર શહેર: જમનાકુંડ વિસ્તારમાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી
Bhavnagar City, Bhavnagar | Apr 15, 2026
જમના કુંડ વિસ્તારમાં રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કથામાં સમાજમાંથી અંધ શ્રદ્ધા દૂર થાય અને લોકો જાગૃત થાય તે માટે આયોજન કરાયું હતું. જે કથા દરમિયાન આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કથા નું રસપાન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.