ભુજ: ભુજમાં પકડ વોરંટના કેસમાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપીને LCB એ ઝડપી પાડ્યો
Bhuj, Kutch | May 8, 2026 ભુજમાં પકડ વોરંટના કેસમાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ ભુજના ફોજદારી કેસ માં સજા વોરંટ હેઠળ આરોપી હિરાલાલ રામજી આહિર ફરાર હતો. એલસીબી ટીમે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.