ઘાટલોડિયા: લાયબર ગઠીયાે ૮૩ લાખ સેરવી લીધા, સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી
અમદાવાદમાં સાયબર ક્રાઈમનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભેજાબાજોએ સીમ સ્વેપિંગ એટલે કે ડુપ્લિકેટ સીમકાર્ડ એક્ટિવેટ કરાવીને એક નાગરિકના બેંક ખાતામાંથી ₹83 લાખની કરોડોની ઉઠાંતરી કરી લીધી છે.શાતિર ઠગોએ ફરિયાદીના એકાઉન્ટમાંથી અલગ-અલગ 16 ટ્રાન્ઝેક્શન કરીને આ આખી રકમ સેરવી લીધી હતી.આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.