ગારિયાધાર: મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન અપાયું, ખેડૂતોને નુકસાન અંગે સર્વે કરવા માંગ ઉઠી
ગારીયાધાર માં સારો એવો વરસાદ નોંધાયો હોય જેને લઈને ખેડૂતોને નુકસાન થયું છે સતત વરસાદ પડતા ખેડૂતોના કપાસમાં પડી સાહિત્યના પાકને નુકસાન થયા હોવાને લઈને ખેડૂતો દ્વારા આવેદન અપાયો હતો જેમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આયોજન આપવામાં આવ્યું હતું અને સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી