ગોધરા: મોટી કાંટડી ગામના પ્રૌઢનું ઝેરી દવા પીવાથી મોત: પ્રેમ સંબંધની અદાવતમાં ધમકી મળતા આત્મહત્યા કર્યાની ૩ સામે ફરિયાદ નોંધાઈ
મોટી કાંટડી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં યુવતીના પરિવારજનો દ્વારા અપાયેલી ધમકીઓથી કંટાળીને ૪૫ વર્ષીય પ્રૌઢે આત્મહત્યા કરી લીધી છે. ફરિયાદી હેમાબેન રાઉલજીનો દીકરો ગામના જ નરસિંહભાઈ સોલંકીની દીકરી સપના સાથે ભાગી ગયો હતો.આ બાબતે અદાવત રાખી આરોપી કપિલાબેન, યશરાજભાઈ અને નરસિંહભાઈ સોલંકીએ ફરિયાદીના ઘરે આવી "છોકરી શોધી આપો, નહીંતર જીવતા નહીં છોડીએ અને બધા દવા પીને મરી જાઓ" તેવી ગંભીર ધમકીઓ આપી માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતામણીથી કંટાળી ફરિયાદીના પતિ યોગેન