પેટલાદ: ભારેલ નજીક એસ ટી બસની ટક્કરે ભિક્ષુક જેવી મહિલાનું મોત, ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો
Petlad, Anand | Nov 5, 2025 પેટલાદ તાલુકાના ભારેલ નજીક હાઇવે રસ્તા ઉપર એસટી બસની ટક્કરે ચાલીસ વર્ષીય આસરાની ભિક્ષુક જેવી મહિલાને ટક્કર મારતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયું હતું. ગ્રામ્ય પોલીસમાં મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.