અસારવા: ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા DEOનો એક્શન પ્લાન:તમામ શાળાઓને બાળકોનો સર્વે કરવા સૂચના
ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા DEOનો એક્શન પ્લાન:તમામ શાળાઓને બાળકોનો સર્વે કરવા સૂચના, સ્કૂલ છોડનાર બાળકોને પણ ફરી પ્રવેશ અપાવાશે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓમાં બાળકોનો અભ્યાસ અધવચ્ચે ન છૂટે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે ધોરણ 5થી 6 અને ધોરણ 8થી 9માં પ્રવેશ લેતી વખતે થતા ડ્રોપ આઉટને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો છે....