Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરામાં ટી.આર.બી ભથ્થા કૌભાંડ: ₹6.49 લાખની ગેરરીતિ મામલે 7 સામે ગુનો નોંધાયો

Godhra, Panch Mahals | May 1, 2026
ગોધરામાં ટી.આર.બી જવાનોના ભથ્થામાં ₹6.49 લાખની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ફેબ્રુઆરી 2023 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન ખોટી હાજરી અને બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.આ કેસમાં એએસઆઈ સમરતબેન નાઈ સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

MORE NEWS

ગોધરા: ગોધરામાં ટી.આર.બી ભથ્થા કૌભાંડ: ₹6.49 લાખની ગેરરીતિ મામલે 7 સામે ગુનો નોંધાયો - Godhra News