વટવા: વટવા ચાર માળિયામાં સાસરીમાં દીકરીનો બર્થડે ઉજવીને નીકળેલા યુવક પર હુમલો
અમદાવાદ: વટવા ચાર માળિયામાં સાસરીમાં દીકરીનો બર્થડે ઉજવીને નીકળેલા યુવક પર હુમલો, ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતમાં છરીના ઘા ઝીંકાયા અમદાવાદના વટવા ચાર માળિયા વિસ્તારમાં એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. યુવક પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવવા સાસરીમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેની ગાડી અન્ય એક વ્યક્તિ સાથે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માત....