ગોધરા: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતને લઈ પંચમહાલમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતને લઈ પંચમહાલમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી,પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવેલી ઐતિહાસિક ભવ્ય જીતના પગલે પંચમહાલ જિલ્લામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ પક્ષના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા જોરદાર આતશબાજી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કર