ગોધરા: જૂનું મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી.દિવાલ નીચે દબાઈ જવાથી પિતા અને 4 વર્ષીય માસૂમ પુત્રનું ઘટના સ્થળે મોત
ગોધરામાં જૂનું મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી.દિવાલ નીચે દબાઈ જવાથી પિતા અને 4 વર્ષીય માસૂમ પુત્રનું ઘટના સ્થળે કરુણ મોત. નિપજ્યું ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલા ચીઠીયાવાડમાં એક જૂનું મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના મોત નીપજ્યા છે. કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધસી પડતા શ્રમિક અને તેનો 4 વર્ષનો પુત્ર કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે ગોધરાના ચીઠીયાવાડ વિસ્તારમાં એક ખાનગી માલિકીનું જૂનું મ