ઓખામંડળ: સુરજકરાડી થી અપહરણ કરાયેલ યુવકનેગણતરીના કલાકોમાં
સહીસલામત રીતેછોડાવી અનેઅપહરણ કરતા આરોપીઓનેપકડી પાડતી મીઠાપુર પોલીસ
ભોગબનનાર યુવક સુરજકરાડી આશાપુરા ટોકીઝ પાસેપોતાના ભાઇની ઓફિસમા બેસેલ હોય તે દરમ્યાન આરોપીઓદ્વારા તેમનેબહાર બોલાવી મોટર સાઇકલમાંબળજબરી પુર્વક અપહરણ કરી લઇ ગયેલ હોવા અંગેની જાણ મીઠાપુર પોલીસનેથયેલ હોય. પોલીસ દ્વારા તાત્કાલીક ભોગબનનારને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોબનાવી મેવાશા વાડી વિસ્તારમાં કિશનભા ભાવુભા માણેકની વાડી પાસેહોવાનુજણાતા વાડીએતપાસ કરતા ત્યા ભોગબનનાર સહીસલામત રીતેમળી આવ્યો પોલીસે આરોપીઓ ની અટકાયત