સિહોર ના ઘાઘળી જીઆઇડીસી નંબર ચાર ની અંદર પાર્કિંગ કરેલ ટ્રકો હોય ત્યારે તેની અંદરથી બેટરીઓની અવર નવર ચોરી થતી હોય ત્યારે આ ચોરી છે જેના આરોપીને શિહોરની પોલીસ દ્વારા બે લોકોને ઝડપી પાડવામાં આવેલ છે બેટરી સાથે રૂપિયા ૩૨ હજારનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે પકડાયેલા બંને ઈસમો ઘાઘળી ગામ ના રહેવાસી હોય શિહોર પોલીસ દ્વારા ઝડપી પાડેલ છે