Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Kalpanachawla
Bipinrawat

અમદાવાદ શહેર: સુભાષબ્રિજ નિચેનો રિવરફ્રન્ટનો રસ્તો ખુલ્લો મુકાયો

આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાલ સુભાષ બ્રિજ નીચેનો રિવરફ્રન્ટનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નારાયણ ઘાટ પાસેથી પસાર થતો રસ્તો અગાઉ બંધ કરવામાં આવ્યો હતો.સુભાષ બ્રિજના ઇન્સ્પેક્શન અને ચકાસણી પછી રિવરફ્રન્ટનો આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.જોકે સુભાષ બ્રિજ હજુ પણ બંધ જ રાખવામાં આવશે.રિવરફ્રન્ટનો આ ભાગ ખુલતા લોકોને રાહત રહેશે.