Ahmedabad માં 77th Republic Day ની ઉજવણી Makarba Rural Police Headquarters ખાતે ઉજવણી DyCM Harshbhai Sanghavi ની ઉપસ્થિતિમાં ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હર્ષભાઈએ કર્યુ ધ્વજવંદન પોલીસ વિભાગના વિવિધ પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન