સિહોર: એક જ પરિવારના સભ્યો સામાન્ય બાબતમાં સામ સામી મારામારી વૃદ્ધ સહિત બે લોકોને માર મારવામાં આવ્યો
શિહોર ના નવાગામ ખાતે આરોપી અરૂણભાઇ બજારના રસ્તામાં pgvcl નો વાયર નો ટુકડો પડેલો જે લેવા જાતા ના પાડતા ચીમનભાઈને તેમના ના ના ભાઈ ના પરિવાર દ્વારા ઉગ્ર ચાલી ખેલી અને મૂઢમાર મારવામાં આવેલો ત્યારે બે થી ત્રણ લોકોને ઇજા થયેલ જે અંગે બે મહિલા સહિત તેમના બનેવી અને ભાઈ આમ ટોટલ છ લોકો ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે