તળાજા: તળાજાના પાવઠી ગામે 87 વર્ષીય સમજુબેન બલદાણીયાનું ચક્ષુદાન, માનવતાની મહેક પ્રસરી
તળાજાના પાવઠી ગામનાં 87 વર્ષીય સમજુબેન બલદાણીયા ચક્ષુદાન: માનવતાની મહેક પ્રસરી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામનાં 87 વર્ષીય સમજુબેન ગોવિંદભાઈ બલદાણીયા ચક્ષુદાનથી માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સમજુબેન બલદાણીયા ચક્ષુદાનની પ્રક્રિયા ડૉ. હરેશભાઈ વાઘેલા અને ડૉ. એ.પી. મારાડીયા દ્વારા સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ ચક્ષુદાનને ભાવનગર રેડ ક્રોસ ખાતે મોકલવામાં આવ્યું હતું. ચક્ષુદાન એ માનવતાની અનમોલ સેવા છે.