Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડલ: માંડલ સહિત ચુંવાળ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી અડધો ઇંચ વરસાદથી ગરમીમાં રાહત અનુભવી

Mandal, Ahmedabad | Jun 3, 2026
માંડલ સહિત ચુંવાળ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી અડધો ઇંચ વરસાદથી ગરમીમાં રાહત અનુભવી હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારની મધ્યરાત્રીએ માંડલ સહિત સમગ્ર ચુંવાળ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સત્તાવાર ચોમાસાની શરૂઆત બાકી હોવા છતાં, અડધી રાત્રે ભારે પવન, તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. માંડલ મામલતદાર કચેરીના કંટ્રોલરૂમ મુજબ, રાત્રિ દરમિયાન અંદાજે 15 મી.મી. (અડધો ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો.

MORE NEWS