ગણદેવી ના રાંભલ ગામે ઍક યુવાન પોતાનો જીવ બચાવવાં ઝાડ પર ચડ્યો
અંબિકા નદીના પાણી ગામોમાં ફરી વળતા યુવાન પોતાનો જીવ બચવવા માટે ઝાડ લાર ચડી ગયો
હજુ પણ ગામમાં પાણી વધારે હોવાથી યુવાન બચાવવાં માટે મદદ માંગી રહ્યો છે.
#navsari #navsarinews #tagnavsari #gandevi