ગોધરા: આગામી તહેવારોને લઈ પોલીસ એક્શન મોડમાં: ગણપતિ વિસર્જન રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.
આગામી તહેવારોને લઈ પોલીસ એક્શન મોડમાં: ગણપતિ વિસર્જન રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.આગામી સમયમાં ગણેશ મહોત્સવ અને વિસર્જન જેવા મહત્વના તહેવારો આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં વિસર્જન રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દુધાત, DySP સહિત ના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા