સાવલી: અલીન્દ્રા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરાયું
Savli, Vadodara | Jun 27, 2024 સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી પાસે અલીન્દ્રા ગામની હદમાં આવેલ ટ્રાન્સફોર્મર બનાવતી કંપની એનપે ટ્રાન્સફોર્મર કંપની દ્વારા ગ્રામજનો તથા કામદારો ને આરોગ્ય વિષયકમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર કંપની દ્વારા અલીન્દ્રા આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારના વર્ગ હસ્તે આ રોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.