જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે ડુમા ગામ નજીકથી બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો,25,520 ના મુદ્દામાલ જપ્ત
જાંબુઘોડા પોલીસે તા.6 ડીસેમ્બર મંગળવારે રાત્રે ડુમા ગામ નજીકથી એક બાઇક સાથે ચાલક જયેશ રાઠવાને ઝડપી વિદેશી દારૂના બિયરના ટીન નંગ 24 જેની કિં.5520 તેમજ બાઇક જેની કિંમત 20,000 મળી ફૂલ 25,520 ના મુદ્દામાલ ઝડપી પોલીસે જયેશ રાઠવા સામે પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે