અમદાવાદ શહેર: તહેવારના સમયે જ અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના 150 પ્રોફેસરને કાઢી મુકાયા
તહેવારના સમયે જ અમદાવાદની પ્રીતિષ્ઠિત LD એન્જિનિયરિંગ કોલેજના 150 પ્રોફેસરને કાઢી મુકાયા.. 150 પ્રોફેસરને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. જેથી LD એન્જિનિયરિંગ કોલેજના નિર્ણય સામે માહોલ ગરમાયો.. કોલેજ સામે વિરોધના સૂર ઉઠયા.. પ્રોફેસરોએ રવિવારે 11 કલાકે કોલેજ સામે વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો,