ભાવનગર શહેર: હવામાન આગાહી કરવામાં આવતા શહેરના પાનવાડી સહિતના વિસ્તારોમાં કમોસામી વરસાદ પડ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો, શહેર જિલ્લામાં બપોરે છવાયું વાદળછાયું વાતાવરણ, અચાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારમાં હળવો વરસાદ શરુ થયો, શહેરના કુંભારવાડા, વડવા, કાળુભા રોડ, પાનવાડી, નીલમબાગ, દેવુબાગ વિઠ્ઠલવાડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો, શહેરમાં અચાનક વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું, વરાવરણમાં ઠંડક પ્રસરી જ્યારે લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી...